Explore the World's Best Ideas
Join today and uncover 100+ curated journeys from 50+ topics. Unlock access to our mobile app with extensive features.
પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં 108 ઉપનિષદોમાં તત્વજ્ઞાન સમાયેલું છે, જેમાં ઈશોપનિષદ અગ્રગણ્ય છે.
ભૌતિક જગતમાં બે શક્તિ કામ કરી રહી છે : આધ્યાત્મિક શક્તિ અને ભૌતિક શક્તિ
ભૌતિક જગત છ પરિવર્તનો ધરાવે છે : જન્મ, વૃદ્ધિ, પાલન પોષણ, આડપેદાશનું ઉત્પાદન, ક્ષય, વિનાશ
1
0 reads
ભૌતિક શક્તિ આઠ ભૌતિક તત્વોની બનેલી છે : પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર. આ તત્વો સ્થૂળથી સૂક્ષ્મ તરફ એવા ક્રમમાં ગોઠવાયેલા છે.
ભૌતિક પ્રકૃતિ ત્રણ ગુણની બનેલી છે : સત્વગુણ, રજોગુણ, તમોગુણ
1
1 read
જે રીતે અગ્નિના સ્ફૂલિંગો (અગ્નિમાંથી નીકળતા નાના અગ્નિકણો) અગ્નિ જેવા જ ગુણધર્મ ધરાવે છે પણ જો એકાદ નાનો સ્ફૂલિંગ અગ્નિમાંથી છૂટો પડીને પાણીમાં પડી જાય તો તેનો જ્વલનશીલ ગુણ નષ્ટ થઈ જાય છે, તે જ રીતે જ્યારે અતિ સૂક્ષ્મ આત્મા ભગવાનના સંગને ત્યજીને તમોગુણના સંસર્ગમાં આવે છે ત્યારે તેનો આધ્યાત્મિક ગુણ લગભગ લુપ્ત થઈ જાય છે.
1
0 reads
જો સ્ફુલિંગ પાણીમાં પડવાને બદલે જો જમીન પર પડે તો થોડી ઉષ્ણતા જાળવી રાખે છે. બસ તે જ પ્રમાણે જ્યારે જીવ રજોગુણના સંસર્ગમાં આવે છે ત્યારે તે પોતાની ઈશ્વરભાવના પુનઃ જાગૃત કરશે એવી કંઇક આશા રહે છે.
1
0 reads
જો સ્ફૂલીંગ સૂકા ઘાસ પર પડે તો બીજી આગ સળગાવી શકે છે અને પોતાનો જ્વલનશીલ ગુણ પુનઃ પ્રાપ્ત કરી લે છે તે જ રીતે જીવ સત્વગુણના સંસર્ગમાં આવે તો આધ્યાત્મિક સંગને લાભ લઈને ઈશ્વરભાવનાને પુનઃજીવિત કરી શકે છે.
1
0 reads
જે મનુષ્ય સદા સર્વ જીવોને ગુણવત્તામાં ભગવાન સમાન ચેતનાના અંશ તરીકે જુએ છે, તે જ વસ્તુઓનો સાચો જ્ઞાતા બને છે, તો પછી તેને ભ્રમ કે ચિંતા કોણ ઉપજાવી શકે ? - ઈશોપનિષદ
1
1 read
આપણી ઇન્દ્રિયતૃપ્તિ માટે આપણે આપણી પાસે ન હોય એવી વસ્તુઓ મેળવવા બહુ આતુર હોઈએ છીએ. જ્યારે કશુંક ગુમાવીએ ત્યારે શોક કરીએ છીએ.
પરંતુ જો આપણે એમ જાણીએ કે ઈશ્વર સમગ્ર ભૌતિક શક્તિના સ્ત્રોત અને સ્વામી છે તો આપણે એમ સમજીશું કે બધું ઈશ્વરનું છે અને આપણને જે કંઈ મળ્યું છે તે ઈશ્વરસેવા અર્થે તેમણે જ આપ્યું છે.
જો આ સમજાઈ જાય તો આપણે આ જગતની વસ્તુઓ માટે વલખા મારતા નથી કે ઈશ્વર દ્વારા પરતા લઈ લેવામાં આવે તો શોક કરતા નથી.
1
1 read
IDEAS CURATED BY
CURATOR'S NOTE
લેખક - કૃષ્ણકૃપામૂર્તિ શ્રીમદ્ ભક્તવેદાંત સ્વામી પ્રભુપાદ
“
Similar ideas
5 ideas
History of Fashion Week
fashionweekonline.com
4 ideas
2 ideas
3 Myths About Emotions At Work You Need To Stop Believing
www-forbes-com.cdn.ampproject.org
Read & Learn
20x Faster
without
deepstash
with
deepstash
with
deepstash
Personalized microlearning
—
100+ Learning Journeys
—
Access to 200,000+ ideas
—
Access to the mobile app
—
Unlimited idea saving
—
—
Unlimited history
—
—
Unlimited listening to ideas
—
—
Downloading & offline access
—
—
Supercharge your mind with one idea per day
Enter your email and spend 1 minute every day to learn something new.
I agree to receive email updates